Frequently asked questions
Who is the Ayurvedic doctor at Advait Ayurveda?
Dr. Kalpit N. Goswami, BAMS from Gujarat Ayurved University, Jamnagar, and M.D. (A.M.). He examines every patient personally and plans medicines, diet and Panchakarma for each person.
Where is Advait Ayurveda in Ahmedabad?
A-222, Shakti ETC (Extol Trade Centre), near Vandematram Cross Road, Gota, Ahmedabad 382481. It is easy to reach from Chandlodia, Sola, Science City, Thaltej, Jagatpur, Chandkheda and Gandhinagar. See our Gota clinic location, timings and directions.
What are the clinic timings?
Monday to Saturday, 10 am to 1 pm and 5 pm to 8 pm. Sunday closed. Book an appointment on WhatsApp at +91 99045 57565.
Which problems are treated at Advait Ayurveda?
Thyroid disorders, weight gain, acidity, IBS, constipation, joint pain and arthritis, psoriasis, eczema, pimples, PCOD, hair fall, diabetes, stress and sleep problems, with Panchakarma when it is needed.
Should I stop my current medicines when I start Ayurvedic treatment?
No. Do not stop any prescribed medicine on your own. Bring your reports and current medicines to the first visit, and Dr. Goswami will plan Ayurvedic care alongside them.
વારંવાર પૂછાતા પ્રશ્નો
અદ્વૈત આયુર્વેદમાં કયા ડૉક્ટર સારવાર કરે છે?
ડૉ. કલ્પિત એન. ગોસ્વામી (BAMS, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર; M.D. (A.M.)). તેઓ દરેક દર્દીને જાતે તપાસે છે અને દવા, આહાર તથા પંચકર્મની યોજના બનાવે છે.
અદ્વૈત આયુર્વેદ ક્લિનિક ક્યાં આવેલું છે?
A-222, શક્તિ ETC (એક્સ્ટોલ ટ્રેડ સેન્ટર), વંદેમાતરમ ચાર રસ્તા પાસે, ગોતા, અમદાવાદ 382481. ચાંદલોડિયા, સોલા, સાયન્સ સિટી, થલતેજ, જગતપુર અને ગાંધીનગરથી સરળતાથી પહોંચી શકાય છે.
ક્લિનિકનો સમય શું છે?
સોમવારથી શનિવાર, સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8. રવિવારે બંધ. એપોઇન્ટમેન્ટ માટે WhatsApp કરો: +91 99045 57565.
કયા રોગોની સારવાર થાય છે?
થાઇરોઇડ, વજન વધારો, એસિડિટી, કબજિયાત, IBS, સાંધાનો દુખાવો, સોરાયસિસ, ખરજવું, ખીલ, PCOD, વાળ ખરવા, ડાયાબિટીસ અને તણાવ તથા અનિદ્રા માટે આયુર્વેદિક દવા, આહાર-વિહાર અને જરૂર મુજબ પંચકર્મ.
શું આયુર્વેદિક સારવાર શરૂ કરતાં મારે હાલની દવાઓ બંધ કરવી પડશે?
ના. કોઈ પણ દવા જાતે બંધ ન કરો. પહેલી મુલાકાતમાં તમારા રિપોર્ટ અને હાલની દવાઓ સાથે લાવો. ડૉક્ટર તે જોઈને આયુર્વેદિક સારવારની યોજના બનાવશે.
Medically reviewed by Dr. Kalpit N. Goswami, BAMS (Gujarat Ayurved University, Jamnagar), M.D. (A.M.), Ayurvedic physician and Panchakarma specialist at Advait Ayurveda, Gota, Ahmedabad. Last updated: September 2026. This information is general; do not stop or change any prescribed medicine without speaking to your doctor.